ધોરાજી
PGVCL અને GETCO ના કર્મચારી ઓ કચેરી માં દેખાવ સાથે સૂત્રો ચાર
સંયુક્ત સંકલન સમિતિ એ આપેલ એલાન મુજબ ગુજરાત ભર ના કર્મચારી ઓ જોડ્યા
ધોરાજી PGVCL અને GETCO ના કર્મચારી ઓ પણ કર્યા દેખાવ અને સૂત્રો ચાર
1-1-16 થી બાકી એરિયસ ની રકમ ચૂકવા ની કરી માગ
ઓફિસ માં કાળી પટ્ટી બાંધી ને કર્યો વિરોધ
આવતા દિવસો માં માસ CL ઉપર ઉતરી ને કરશે વિરોધ
રીપોર્ટ રાજુભાઈ બગડા
ધોરાજી


