Gujarat

નડિયાદ મા થયેલ હુમલા બાબતે કઠલાલ મામલતદાર ને જાગૃત નાગરિકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
નડિયાદ મા થયેલ હુમલા બાબતે કઠલાલ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
હેવમોર હોટલ પાસે માથાભારે વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલા માં  ઘવાયેલ આર્મી જવાન ને ન્યાય  આપવામાં આવે તેમજ  વહેલી તકે  આ બાબતે યોગ્ય  પગલા લઇ ને કડક કાર્યવાહી કરવા માં આવે તે બાબતો ને લઈ જાગૃત નાગરિકો દ્વારા  કઠલાલ  મામલતદાર ને  આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

IMG-20211029-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *