મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જે.કે.સીતોરીયો ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ નુ આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત માંથી ઘણા બધા છોકરા-છોકરીઓ એ ભાગ લીધેલ. જેમાં તૌફીકબેગ મીરઝાં એડવોકેટ રહે નડીઆદ ના પુત્ર હસ્સાન મીરઝાં ને કુમીતેમા ગોલ્ડ અને કાતામાં સિલ્વર મેડલ મેળવેલ તથા બીજો પુત્ર અતીકબેગ મીરઝાં ને કુમીતેમા ગોલ્ડ તથા કાતામાં ગોલ્ડ આજરોજ મેળવેલ છે.જેમા સેનસાઈ રશ્મીન પટેલ ની ખૂબ મહેનત કરેલ જે આર. કે. માશઁલ આટઁસ એકેડમી નડીઆદનુ નામ રોશન કરેલ છે.