નવરાત્રી પૂર્વે જ વડોદરાના વૈષ્ણવ ઈનરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેશન દ્વારા વેવ્સ કલબ ખાતે રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન કર્યું હતું. જેમાં ૪૦૦ જેટલા ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. તમામ ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશ પહેરીને ખેલૈયાઓ ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા.


