.નાનકડા કાર્યકર્તા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી અનેક વિદ્યાર્થી અને યુવાનો ના સળગતા પ્રશ્નો ને ઉકેલવા માં તંત્ર સાથે સુમેળ યોજી એક સારું નેતૃત્વ પ્રાપ્ત કરનાર વ્યકતિ આજે 95 – અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસ ના પ્રમુખ તરીકે સ્થાપિત થયા તે બદલ સેંકડો શુભેચ્છા…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


