અનુસંધાને પંચાયત વિભાગના તલાટી કમ મંત્રીઓના વિવિધ પ્રશ્નો સરકારશ્રીમાં હાલમાં પડતર છે, જેમાં પ્રથમ ઉચ્ચતર પગારનો લાભ ૪૪૦ ગ્રેડ પે અને બીજો ઉચ્ચતર પગારનો લાભ ૫૪૦૦ ગ્રેડ પે આપવા અને અને નિમણૂંક તારીખથી સળંગ નોકરી ગણવી અને ગુજરાત સરકારના નાણાં વિભાગના તા.૧૮/૧૦/૨૦૧૭ ના લાભો આપવા અને વિસ્તરણ અધિકારીની પરીક્ષા પાસ કરેલ હોય એમને ગુજરાત વિકાસ સેવા વર્ગ – ૨ ની પરીક્ષામાં બેસવા દેવા અને તલાટી કમ મંત્રી ૧૯૬૩ થી મહેસુલની કામગીરી કરતા હોય તેને રેવન્યુ તલાટીની જેમ LRQ ની પરીક્ષા આપવા અને નાયબ મામલતદારની નવી જગ્યા
ઉભી કરી ૧ : ૧ નો રસ્યો રાખવો. ઉપરોકત પંચાયત વિભાગના તલાટી કમ મંત્રીઓના પ્રશ્નોના તાત્કાલીક નિરાકરણ કરવા રજૂઆત કરતા મનીષ ભંડેરી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


