Gujarat

પડધરી પાસે ગેસ પાઈપલાઈન લીકેજ

પડધરી પાસે ગેસ પાઈપલાઈન લીકેજ: આગથી અનેક ઘાયલ જિલ્લા વહિવટી તંત્ર, આઇસીઓએલ, બીપીસીએલ, જી.એસ.પી..એલ ગુજરાત ગેસ,, કમાન્ડન્ટશ્રી બટાલીયન-6, એનડીઆરએફ, વડોદરા દ્વારા આંતર રાષ્ટ્રિય ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન દિવસ નિમીતે કેમિકલ – ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર વિષય ઉપર મોક એકસરસાઇઝ પડધરી બાયપાસ, સ્ટેટ હાઇવે ઉપર રેલ્વે ઓવરબ્રિજની નીચે આઇઓસીએલ સલાયા-મથુરા પાઇપલાઇન ક્રોસીંગ લોકેશન ખાતે યોજાઈ હતી.

IMG_20211013_185248.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *