પડધરી માં આવેલ સરકારી વિનીયન અને વાણિજ્ય કૉલેજ ની બેદરકારી સામે આવી હતી કે મુખ્ય માર્ગ પર પિંજરા મૂકી દીધા હતા
પડધરી માં આવેલ સરકારી વિનીયન અને વાણિજ્ય માં જે મુખ્ય માર્ગ છે તેની પર પિંજરા મૂકી દેવામાં આવ્યાં હતાં સાવ આવી બેદરકારી સાઈડમાં વૃક્ષ વાવેલા છે ત્યાંથી પસાર થાય તો તે વૃક્ષ ના પાંદડા લાગે છે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કે અમારે આડા પડેલા પિંજરા ઠેકીને જાવું પડે છે સાઈડ માં થી જઈ તો નારિયેલીના પાંદડા લાગે છે આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે જે પાર્કિંગ થી કોલેજ જવા ના ટ્રેક પર આડા પિંજરા મૂકી દીધા છે વિદ્યાર્થીઓના જણાવાયા મુજબ કે ટોયલેટ સરખા સાફ નથી થતા પાણી માં ક્યારેક જીવાત આવે છે આવી અનેક પ્રકારની સુવિધામાં ખામી છે
રિપોર્ટર- નિખીલ ભોજાણી




