પાવીજેતપુર સેવાસદન સામે પ્રતીક ધરણા પર લોક રક્ષક ભરતીના ઉમેદવારો બેઠા છે, છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા સમાજ ના 24 ભાઈઓ અને બહેનો ને લોકરક્ષક ભરતી વર્ષ 2018-19 માં ઉચ્ચ મેરીટ થી પાસ થયા હોવા છતાંય જાતિના દાખલા ની ચકાસણી ના બહાને નોકરી થી વંચિત રાખ્યા છે .જે બાબત માં બીજી ઓકટોબર ગાંધી જયંતિ થી જેતપુર પાવી સેવાસદન ની સામે પ્રતીક ધરણાં માં બેઠા છે.આવનાર દિવસો માં જો ન્યાય ના મળે તો રાઠવા સમાજ ના તમામ રાજકીય પક્ષો,સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામા આવશે તેમ જણાવેલ ,


