યાત્રાધામ અંબાજી મા દેશ-વિદેશ ના યાત્રિકો આવતા હોય છે અને નેતા અભિનેતા માઁ અંબા ના ચરણે શીશ ઝૂકાવવા આવે છે જ્યારે આજથી આસો સુદ નવરાત્રી પ્રથમ નોરતું છે ત્યારે અંબાજી ના તમામ મીડિયાકર્મીઓ દ્વારા મા અંબાના શીખર ઉપર ધજા ચડાવવામાં આવી અને અંબાજી મીડિયા ગ્રુપ દ્વારા અંબાજી માતાને 11 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો 2021 નો ભાદરવી પૂનમ નો મહા મેળો પૂર્ણ થયો છે ત્યારે માઁ અંબા ના આશિષ થી અંબાજી ગામમાં હજારોની સંખ્યામાં યાત્રિકો આવ્યા હતા અને એક પણ કોરા નો કેસ જોવા મળ્યો નથી ખરેખર અંબાજી ગામ ઉપર માતાજી ની વિશેષ કૃપા છે અને ઢોલ નગારા સાથે નાચતા ગાતા અંબાજી મીડિયા ગ્રુપ અંબાજી નગરમાં જોવા મળ્યું અને અંબાજી મીડિયા ગ્રુપ સાથે દાંતા નું મીડિયા ગ્રુપ પણ જોડાયું અને તમામ પત્રકાર મિત્રો એ આંબા ને પ્રાર્થના કરી કે મા દેશ અને દુનિયાને કોરોના મારી માથી હવે માં મુક્ત કરો તેના સાથે પત્રકાર એક્તા મોટી સંખ્યામાં જોવા મળી…


