Gujarat

પ્રાંતિજ તાલુકા પત્રકાર સંધ દ્રારા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની શુભેચ્છા મુલાકાત લીધી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પત્રકાર સંધ દ્રારા ગાંધીનગર ખાતે જઇ ને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની શુભેચ્છા મુલાકાત લઈ ને શુભકામનાઓ પાઠવી

તાજેતરમાંજ નવી મંત્રી મંડળ ની રચના થતા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની રાજયકક્ષા ના મંત્રી અન્ન પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબત મંત્રી પદ મળતા પ્રાંતિજ તાલુકા પત્રકાર સંધ ના પત્રકારો દ્રારા ગાંધીનગર વિધાનસભા સચિવાલય મા આવેલ તેમની ઓફિસ ખાતે જઇ ને તેવોને ફુલોનો ગુલદસ્તો આપીને મોઢુ મીઠુ કરાવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો આ પ્રસંગે તાલુકા પત્રકાર ના  સંજયભાઈ રાવલ  , રતિભાઇ ટેકવાણી  , મિતેશભાઇ શાહ  , કાળુસિંહ રાઠોડ  , જીલ રાવલ  , રમેશભાઇ મિસ્ત્રી  , સંજયભાઇ પટેલ  , ઉમગ રાવલ  , હાર્દિક બ્રહ્મભટ્ટ  , સુરેશ રાવલ  , મન રાવલ સહિત ઉપસ્થિત રહી ને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ને શુભેચ્છા શુભકામનાઓ પાઠવી હતી તો તાલુકા ભાજપ યુવા મોરચા દ્રારા પણ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેવોએ પણ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ને ફુલો નો ગુલદસ્તો આપી અભિનંદન શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી

acvil.00_12_31_02.Still014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *