*મેહુલ પંચાલ-NSUI ની ફામૅસી ના વીદ્યાર્થીઓ માટે ની સફળ રજુઆત*
તા.૨૧-૫-૨૦૨૧ ના રોજ સરકારે તમામ વિદ્યાર્થીઓને માસ-પ્રમોસન આપવાની જાહેરાત કરી હતી જેમાં કે મેડિકલ પેરા મેડિકલ ના વિધાર્થીઓ ને માસ-પ્રમોસન નહીં મળે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને NSUI ના નેતા મેહુલ પંચાલ દ્ધારા GTU-ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને તાત્કાલિક પરીપત્ર જાહેર કરવા તેમજ ફામૅસી ના વીદ્યાર્થીઓ કે જે ટેકનિકલ કોસૅ માં અને પેરા-મેડિકલ માં પણ આવે તેવા વીદ્યાર્થીઓ ને માસ-પ્રમોસન આપવા માટે નો પત્ર તા.૨૧-૫-૨૦૨૧ એ લખવામાં આવ્યો હતો જેને લઈને GTU એ માસ-પ્રમોસન અંગેનો પરિપત્ર તા.૨૪-૫-૨૦૨૧ જાહેર કરવામાં આવ્યો પણ ધણા ફામૅસી ના વીદ્યાર્થીઓ મુંઝવણમાં હતા કે તેમને પ્રમોશન મળશે કે નહીં જેને લઈને મેહુલ પંચાલ એ GTU ના કુલપતિ જોડે વાત કરી જેમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ફામૅસી ના વીદ્યાર્થીઓ ને માસ-પ્રમોસન આપવામાં આવશે.


