Gujarat

ફોટો કેપ્શન:

આજરોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષકશ્રી દિપન ભદ્રન,પ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગર વગેરે અધિકારીઓએ રાજ્યપાલશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું તેમજ આ તકે, સેનાના જવાનો દ્વારા રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર વડેઆવકારાયા હતા. રાજ્યપાલશ્રી આવતીકાલ તા. ૧૭-૧૧-૨૦૨૧ના રોજ નેવલ કેન્ટોન્મેંટ વાલસુરા ખાતે નેવી દ્વારા આયોજિત પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *