બાબરા સામાજીક આગેવાન પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વાલજીભાઇ ખોખરીયા ના નિધન સમાચાર સાંભળી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દુખ અનુભવું છું બાબરા તાલુકામાં જિલ્લા સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત લેવલે તેમણે જે યોગદાન આપ્યું છે એ કાયમ યાદ રહેશે બાબરા પંચાલ વિસ્તારના વિકાસના કાર્યોમાં ધારાસભ્ય તરીકે તેમજ હાલ પણ આ વિસ્તારના વિકાસ માટે સતત ચિંતા વ્યક્ત કરી તેમના નિધનથી સમાજસેવી અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના આગેવાન તરીકે તરીકે તેમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા માટે અને તેમના કુટુંબ પર આવેલી આફતને સહન કરવા ભગવાન શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય બાબરા લાઠી