*થરાદ તાલુકાના ભાચર ગામ ખાતે આશા વકૅરો ને પાંચ દિવસ સુધી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે
*આશા વકૅરો ને પોતાના કાર્ય વધુ સઘન બને અને કાયૅ ગુણવત્તા યુક્ત થાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન મા થરાદ તાલુકાના મેડિકલ ઓફિસર ડો.જેપાલ સાહેબ તેમજ ડો.ભાણજીભાઈ જેમણે માહિતી આપી હતી.કોરોના ગાઇડ લાઇન ને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરીને તેમજ ડીસડન્સ નું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
