Gujarat

ભારતીય જનતા પાર્ટી ની પંચનિષ્ઠા માં ની એક નિષ્ઠા એટલેકે સામાજિક સમરસતા

ભારતીય જનતા પાર્ટી ની પંચનિષ્ઠા માં ની એક નિષ્ઠા એટલેકે સામાજિક સમરસતા
મા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબ ને ગુજરાત પ્રદેશ પ્રમુખ ની નયુકતી ને 20 જુલાઈ ના રોજ 1વર્ષ પૂર્ણ થયાં નિમીતે પ્રદેશ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ તથા શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી ના માર્ગદર્શન થી રાજકોટ શહેર બક્ષીપંચ મોરચા દ્વારા વિધાનસભા 69 મા દલિત સમાજ ના પાંચ પ્રતિનિધિ મિત્રો ને માન સન્માન સાથે ભોજન નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશેષ ઉપસ્થિત
શહેર ભાજપ બક્ષીપંચ મોરચા શહેર પ્રમુખ લલિત વાડોલિયા ઉપ પ્રમુખ અરવિંદભાઈ સોલંકી મંત્રી ભરતભાઈ કુબાવત કોર્પોરેટર ડો અલ્પેશભાઈ મોર્જરીયા ભાનુબેન બાબરિયા દુર્ગાબા જાડેજા વોર્ડ મહામંત્રી જયરાજસિંહ જાડેજા રામદેવભાઈ આહિર જયદીપસિંહ જાડેજા પરેશભાઈ સખીયા મનહરભાઇ બાબરિયા
સેજલબેન ચૌધરી ઉપસ્થિત રહેલ.રીપોટર નયનભાઈ રાવરાણી

IMG-20210721-WA0000-2.jpg IMG-20210721-WA0003-1.jpg IMG-20210721-WA0002-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *