Gujarat

ભૂપેન્દ્ર પટેલે ૪ દેશના રાજદૂતોને વાયબ્રન્ટ સમિટનું આમંત્રણ આપ્યું

ગાંધીનગર
આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના બીજા સપ્તાહ, એટલે કે તા ૧૦થી ૧૩ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પહેલાં જાઈ જશે. સામાન્ય રીતે ગત વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની હતી, પણ કોરોનાને કારણે યોજાઈ શકી ન હતી.ગુજરાતમાં નવી પટેલ સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી પુરજાેશમાં શરૂ કરી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનના ૨૦ જ દિવસમાં અમેરિકા સહિતના ૪ દેશના રાજદૂત સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ સમિટનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે વિવિધ ૯ વિભાગમાં પણ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *