ભેસાણ તાલુકા ના ચુડા ગામ માં મિથેલીન બ્લુ નું ડોર-ટુ-ડોર વિતરણ કરવામાં આવ્યું હતું
આજરોજ તારીખ 2 /5 /2021 ના રોજ ચુડા ગામ ની અંદર સુરત સ્થાયી થયેલ અમારો ચુડા ગામ નો પરિવાર અને ત્યાંની કમિટીના પ્રમુખ એવા રાણા ભાઈ ભુરાભાઈ ગજેરા અને સુરેશભાઇ નાનજીભાઈ ગોંડલીયા હસ્તક આજે ચુડા ની અંદર એક 1000 મિથેલીન બ્લુ ની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્ય ની અંદર સહભાગી બનેલા સુરતથી પધારેલા અમારા વડીલ મુરબ્બી રાણાભાઇ ગજેરા અને સુરેશભાઇ ગોંડલીયા ચુડા ગામના સરપંચ જયસુખ ભાઈ વઘાસિયા ઉપસરપંચ મુન્નાભાઈ ગજેરા, હરસુખ ભાઇ ગોંડલીયા જયેશભાઈ ગોસાઈ, કાનાભાઈ કથીરિયા, ભાવેશભાઈ કથિરિયા સાગરભાઇ ગજેરા જૂનાગઢ જિલ્લા બ્રાહ્મણ એકતા મંચના આગેવાન અમિતભાઈ વેગડા અને પંકજભાઈ વેગડા, દર્શનભાઈ જોશી અને અમારા સોશ્યલ ગૃપના આગેવાન રવિભાઈ ધાધલ અને સોશ્યલ ગૃપના તમામ કાર્યકરોએ મિથીલીન બ્લુ ની બોટલોની ડોર ટુ ડોર અથવા સ્ટેન્ડ લગાવી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વિતરણ કરવામાં ખૂબ જહેમત ઉઠાવીને કાર્ય પૂરું કર્યું હતું અમે ખુબ આભારી છીએ સુરત રહેતા અમારા ગામના પરિવારોના અને આગેવાનો બધા નો ખૂબ ખૂબ આભાર
રિપોર્ટર પંકજ વેગડા ભેસાણ