*મન કી બાત કાર્યક્રમ ના મંડળ ઇન્ચાર્જ બકુલેશભાઈ શુક્લ પણ કુંભરીયા શક્તિ કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહ્યા હતા*
કુંભારીયા-અંબાજી અને સેબલપાણી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં મન કી બાત કાર્યક્રમ ના મંડળ ઇન્ચાર્જ બકુલેશભાઈ શુક્લ પણ શક્તિ કેન્દ્ર કુંભરીયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા કુંભરીયા ખાતે કાર્યક્રમ નું આયોજન નરેશભાઈ દેસાઈ ના ઘરે કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*