પ્રાપ્ત માહિતી અનુસાર મહુધા તાલુકાના નાની ખડોલ ખાતે તમાકુ ના વહેપાર માં બોરસદ ના આરોપી સુનિલ ભાઈ ભરત ભાઈ સાહ તેમજ આરોપી નંબર 2 ક્રિકેન કુમાર રમેશ ભાઈ રહે બોરસદ ના 2 આરોપી ઓ વિરુદ્ધ મુનાફ ભાઈ ઉસ્માન ભાઈ મલેક રહે નાની ખડોલ દ્વારા તેમને વિરુદ્ધ મહુધા પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી
જેમાં આજ થી આશરે 2 મહિના અગાઉ આરોપી દ્વારા ફરિયાદી ની તમાકુ ખરીદી હતી અને આજ દિન સુધી તેના પૈસા ના ચૂકવતા સમગ્ર મામલો મહુધા પોલીસ મથકે પોહચ્યો હતો
એવી રીતે કે આ કામના ફરિયાદી ની તમાકુ આરોપી નંબર એક આરોપી નંબર રૂપિયા ૧૨ લાખ 9,80 ખરીદી કરી જેમા ચેક તથા ચેક મારફતે આરટીજીએસ મારફતે રૂપિયા 7 ,92000, ચૂકવી બાકી નીકળતા 8,28, 466 આપવા માટે અવર વાયદા કરી આરોપી નંબર 2 ના રૂપિયા ૩૫ લાખ એમાં બે ચેક પોતાના નામના આપી અવયવ વાયદાઓ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી રૂપિયાની માગણી કરતા ફરિયાદીને ગંદી ગાળો બોલી રૂપિયાની માગણી કરી તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે
