Gujarat

માંગરોળ તાલુકા ની ગ્રામ પંચાયતમાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ તાલુકામાં ૩૫ ગામમાં થી સરપંચ ના ૧૫૨ ફોર્મ ભરાયા 

માંગરોળ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ૩૮ ગામમાં સરપંચ તરીકે ના કુલ ૧૫૨ ફોર્મ ભરાયા હતા જેમાં ૨ ફોર્મ રદ થયા હતા ૧૫૦ ફોર્મ માન્ય રહ્યા હતા
તાલુકામાં ટોટલ વોર્ડ ૩૨૪ માં ટોટલ ૫૮૪ ફોર્મ ભરાયા હતા જેમાં ૫ ફોર્મ રદ થતા ૫૭૯ ફોર્મ માન્ય રહ્યા હતા માંગરોળ તાલુકાની ૩૮ ગામની સામાન્ય  ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં  ત્રણ ગામમા સમરસ થયેલ જેમાં ૧ થલી ગામ ૨ હંટરપુર ગામ ૩ મેણેજ ગામ થઇ કુલ ત્રણ ગામ ની ગ્રામ પંચાયત સમરસ થઇ હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211206-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *