માંગરોળ તિરુપતિ સ્કૂલ ધોરણ ૧૨ મા અભ્યાસ કરતો વિદ્યાર્થી યશ ખીમા વાજા ભર બપોરે શાળા છુટતાની સાથે જ અગાઉથી જ પ્લાન ઘડી એક છોકરો બાર ઉભેલ હતો ઉભેલા છોકરાએ
તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલ જ્યારે મારનાર વ્યક્તિએ મોઢા પર કપડું બાંધ્યું હોવાનું જાણવા મળે છે આ કેસની તપાસ ખુદ ડી વાય એસ પી પુરોહીત સાહેબ ની દેખરેખ હેઠળ પી એસ આઇ ચાવડા ચલાવી રહ્યા છે સી સી ટીવી ફુટેજ ના આધારે શકમંદો ની પુછપરછ હાથ ધરી છે હજુ આરોપી પોલીસ પકડથી દૂર પોલીસ દ્વારા હૈયાધારણા આપી છે કે ટૂંક સમયમાં આરોપી ને ઝડપી લેવામાં આવશે યશ વાજા ની તબિયત સારી છે ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


