Gujarat

માંગરોળ નાં મેણેજ ગામે રહેતા એકલ વાયુ જીવન જીવતા સાધુ બાલકૃષ્ણ ટી. મેસવાણિયા ઉ. વ. ૭૨ (Lic એજન્ટ) મેણેજ ગામે તેમના ઘરમાં જ મુત્યું પામ્યાં

માંગરોળ નાં મેણેજ ગામે રહેતા એકલ વાયુ જીવન જીવતા સાધુ બાલકૃષ્ણ ટી. મેસવાણિયા ઉ. વ. ૭૨ (Lic એજન્ટ) મેણેજ ગામે તેમના ઘરમાં જ મુત્યું પામ્યાં તેમની કોહવાયેલી લાસને પોલીસ દ્વારા માંગરોળ સરકારી હોસ્પીટલે લાવતાં ફરજ ઉપરના ડો, ગરીબા સાહેબ એ લાશને જોતા જણાવ્યું કે ૫,,૬,,,દિવસ પહેલા મુત્યું પામ્યાં હોવાનું અનુમાન આ લાસનુ પી, એમ, માંગરોળ શક્ય ના હોવાથી જામનગર લઈ જવા માંગરોળ પોલીસ દ્વારા વિગતો નોંધી પંચનામુ કરી જામનગર સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી મુત્યું ક્યાં કારણોસર થયું તે જાણવા જામનગર ફોરેન્સિક પી, એમ, રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે વઘુ તપાસ માંગરોળ પી એસ આઇ ચાવડા સાહેબ ચલાવી રહ્યા છે,,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

20211207_232032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *