Gujarat

મારું નામ દિપ્તી ગજ્જર કાંતિભાઈ. હું 9મહિના ની હતી ત્યારે એક પાડોસી બહેન

મારું નામ દિપ્તી ગજ્જર કાંતિભાઈ. હું 9મહિના ની હતી ત્યારે એક પાડોસી બહેન રમવા લયી ગયા ત્યાં હું સીવવા ના મશીન પર થી પડી ગઈ અને મને પુરા શરીરે પોલિયો થઈ ગયો મારા પપ્પા એ બહુ દવા કરી પછી અત્યારે મને બે પગ માં તકલીફ છે મારી આર્થિક પ્રસ્થિતિ વીક હતી એટલે હું 10. સુધી ભણી હવે હું વિશ્વકર્મા રાઇટર ગ્રુપ માં એક લેખક છું. હૂ કવિતા ઓ સ્ટોરી લખું છું.મારી કવિતા ✍️ **આવ ઝીંદગી તને વધાવી લવ ** *જે મળ્યું છે કર્મ માં તેને સ્વીકારી લવ **? **આવ ઝીંદગી તને માણી લવ* **લેખક દિપ્તી ગજ્જર જયમાતાજી **

IMG-20210720-WA0041-2.jpg IMG-20210720-WA0042-0.jpg IMG-20210720-WA0043-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *