ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા દશામાં યાત્રા ધામ ખાતે નશાબંધી પ્રચાર પ્રસાર નું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહુધા નડિયાદ નશાબંધી અધિકારી દ્વારા સુંદર માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે ( O.P.D ) ઓ.પી.ડી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખેડા નશાબંધી અધિક્ષક શ્રી રમીલાબેન પટેલ તથા નશાબંધી સ્ટાફ નવપ્રભાત વ્યસન મુક્તિ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં મીનાવાડા સરપંચ શ્રી સામંતસિંહ સોઢા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
