જામનગર જિલ્લાના ઓધોગિક એકમો માટે તા.૬-૧૦-૨૦૨૧ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ સુધી જી. આઈ. ડી. સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન પ્લોટ નં. ૯૦ કૌશલ્ય ભવન, જી. આઈ. ડી. સી. ફેસ-૨, દરેડ, જામનગર ખાતે એમ.એસ.એમ.ઈ. લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જે હાલ મુલતવી રાખવામાં આવેલ છે તેની સર્વેને નોંધ લેવા જનરલા મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
