રાજકોટ ખાતે આવેલ ચાઈ ચેટ કાફે સ્વાદ શોખીનો ની આતુરતા નો અંત લાવવા જઈ રહ્યું છે
“ચાય ચેટ કાફે”, પ્લોટ નં. ૫, સેટેલાઈટ પાર્ક, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ,કટારીયા ચોકડી થી મુંજકા ગામ નો રોડ, ભાવભુમિ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ
માસ્વાદના શોખીનો દ્વારા પહેલી પસંદ કરવામાં આવતી હોય છે આ કાફે મા ખુબજ સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ આ કાફે મા ખુબજ પ્રેમાળ સ્ટાફ અને ચોખ્ખાઈ નુતો અહીંયા કહેવું શુ સ્વાદ શોખીનો માટે ની એક વખત ની મુલાકાત એ અહીંની કાયમી મુલાકાત બની જાય છે
“ચાય ચેટ કાફે”, માં સ્વાદના શોખીન નો ને દરેક જાતનું વેજિટેરિયન સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ પીરસવામાં આવે છે જેમાં પીજા,બર્ગર,સેન્ડવીચ સહિતનું ખુબજ સ્વાદિષ્ટ ફાસફુડ પીરસવામાં આવેછે અને સ્વાદ શોખીન લોકો પણ અહીં નું ફાસ્ફુડ આરોગી ખુબજ ખુશ ખુશાલ થતા જોવા મળે છે
“ચાય ચેટ કાફે”,
ના માલિક……… દ્વારા પણ પોતાને ત્યાં ફાસ્ફુડ નો સ્વાદ માણવા આવતા કસ્ટમર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને અહીં ના સ્વાદિષ્ટ ફાસ્ફુડની સર્વિસ ની નોંધ ખુબજ દૂર દૂર સુધી લેવામાં આવે છે અને અહીં ભોજન કરવા માટે ખુબજ દૂર દૂર થી લોકો સ્પેશિયલ સ્વાદિષ્ટ ફાસ્ફુડ આરોગવા માટે કરવા માટે રાજકોટ સહિત દૂર દૂર થી પણ લોકો ફેમિલી સાથે આવતા જોવા મળે છે
“ચાય ચેટ કાફે”, મા
જન્મદિવસની પાર્ટી હોઈ,મેરેજ એનિવર્સરી ની પાર્ટી હોઈ દરેક પાર્ટી ઓ ઉપર પણ અહીં પૂરતું ધ્યાન આપવામાં આવતું હોય છે “ચાય ચેટ કાફે” મા ઓર્ડર તેમજ બુકિંગ માટે મો.97246 97245 મનીષભાઈ તેરૈયા નો સંપર્ક કરવો
અહીં સ્વાદિષ્ટ ફાસ્ફુડ નો સ્વાદ તેમજ સ્ટાફ ની સર્વિસ અહીં જોવા મળે છે અહીં
“ચાય ચેટ કાફે”,
માં જે ફાસ્ફુડ પીરસવામાં આવેછે એ ફાસ્ફુડનો સ્વાદ આપને લગભગ બીજી કોઈ હોટલોમાં ભાગ્યેજ જોવા મળતો હોય છે
ખુબજ પ્રેમાળ સ્ટાફ અને સ્ટાફ દ્વારા એટલીજ સુંદર સર્વિસ અને ખુબજ શાંત વાતાવરણ મા ખુબજ સ્વાદિષ્ટ ફાસ્ફુડ બનાવવા માટે એક થી એક વીસેસ રસોઈયાઓ ની ટિમ
“ચાય ચેટ કાફે”,
માં ઉપલબ્ધ રાખવામાં આવેલી છે
કહેવાય છે કે ભગવાન શ્રી રામે લંકામા રાવણનો વધ વિજ્યાદસમીના દિવસે કર્યો હતો અને દિવાળીના દિવસે અયોધ્યામાં સીતા માતા તથા લક્ષ્મણ સાથે પગ મૂક્યો હતો, તેથી આ ત્રણેયના આગમનને વધાવવા અયોધ્યાવાસીઓએ સમગ્ર અયોધ્યા નગરી ભવ્ય રીતે શણગારી હતી અને પોતપોતાના ઘરોમાં અસંખ્ય દિપ પ્રજ્જવલિત કરીને શ્રીરામનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.તેવીજ રીતે
“ચાય ચેટ કાફે”,
ને રોશની થી જગમગાવી મૂકી કસ્ટમરોનું ભવ્ય સ્વાગત કરવા માટે નવા રૂપ રંગ સાથે
“ચાય ચેટ કાફે”,
ને તૈયાર કરવામાં આવ્યું છે અને
“ચાય ચેટ કાફે”,
ની પુરી ટિમ પોતાના કસ્ટમર નું દિવાળી ના તહેવારો તેમજ નવા વર્ષ મા સ્વાગત કરવા માટે થનગની રહી છે
જ્યારે“ચાય ચેટ કાફે”,દ્વારા
ખુબજ ટૂંક સમયમાજ સ્વાદ શોખીનો ના દિલ જીતી લીધેલા છે સ્વાદ શોખીનો ની પહેલી પસંદ એટલે
“ચાય ચેટ કાફે”,
નુજ નામ સ્વાદ શોખીનો દ્વારા લેવામાં આવતું હોય છે