રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન P.I એમ.સી.વાળા P.S.I આર.કે.રાઠોડ તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે મકરસંક્રાંતી તહેવાર અનુસંધાને ચાઈનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડેલ હોય.
જાહેરનામાનો ભંગ કરી. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી જતીનભાઈ વિનોદભાઈ વખારીયા જાતે. વાણીયા ઉ.૩૬ રહે. ખોરાણા ગામ રાજકોટ. ચાઈનીઝ ફીરકી નંગ-૯ કિ.૧૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા, આર.કે.રાઠોડ, કિશનભાઈ અજાગીયા, રવીભાઈ ચાવડા નાઓએ કામગીરી કરેલ હોય.
