Gujarat

રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટીમારડ ગામના મકવાણા અમિતભાઈ વશરામભાઈ(CRPF) ટેનિંગ પુરી કરી ને પોતાના વતન ભવ્ય સ્વાગત કર્યું

રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટીમારડ ગામના મકવાણા અમિતભાઈ વશરામભાઈ અને સમસ્ત કોળી સમાજ નું રત્ન અને ગુજરાત નું ગૌરવ (CRPF) ટેનિંગ પુરી કરી ને પોતાના વતન પરત ફર્યા ત્યારે કોળી સમાજના લોકો એધોરાજી પીપળીયા મોટીમારડ ગામેમકવાણા અમિતભાઈ વશરામભાઈ નું ભવ્ય સ્વાગત કર્યું હતું અને અમિતભાઈ જણાવ્યું હતું કે આજે મારી ટેનિંગ પુરી થઇ છે. અને હુ મારા વતન પરત ફર્યા અને મારા કોળી સમાજે ભવ્ય સ્વાગત કર્યું છે. તે બદલ હુ મારા સમાજ નો ખુબ ખુબ આભારી છું મારા સમાજ ના યુવાન નો જે અભ્યાસ કરે છે. તે વધુમાં વધુ આગળ વધે તે હુ પ્રેરણા આપવા માગં છુ અને હુ કેવા માંગુ છું કે અભ્યાસ કરેલા છે. તે આગળ વધવા માગે છે તો કોળી સમાજના યુવાનો આર્મી માં જવા માટે પ્રયત્ન કરે
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

Screenshot_20211130-230926_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *