ચિકનગુનિયા કે બીજો કોઈ વાઇરસ.
જિલ્લા આરોગ્ય વિભાગ નિષ્ક્રિય.
સતત કેસમાં વધારો પણ જિલ્લા આરોગ્ય વિભાગ ન નક્કી કરી શક્યું કયો રોગ…..
છેલ્લા ઘણા સમયથી કેસમાં સતત વધારો.
આ વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરાએ અધિકારીઓ રીસાથે વાત કરી પણ પરિણામ શૂન્ય આવ્યું..
ગામના લોકોએ કહે છે કે અચાનક સાંધા પકડાઈ જાય છે..
ગામના સરપંચે પણ અધિકારીઓ સાથે વાત કરી .
રિપોર્ટર- નિખીલ ભોજાણી


