રાજુલામાં રેલવેની જમીન ઉપર ગંદકી હટાવી ત્યાં સુંદર બગીચો બાલ ક્રિડાંગણ અને વોક વે બનાવા નગરપાલીકા અને રેલવે વચ્ચે કરાર થયેલ છે. આ કરારના અમલ માટે રાજુલાના યુવાન ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા છે.
ત્યારે મહુવા ના આહીર સમાજ ના આગેવાન શ્રી ભાવેશભાઈ હડિયા, હકુભાઈ લાડુમોર સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિના માજી મહામંત્રી અશોકભાઈ ભવાનભાઇ સીસારા એ ઉપવાસી છાવણીમાં શ્રી અમરીશભાઈ ડેર અને અન્ય આગેવાનો સાથે મુલાકાત કરી… ત્યારે
વિજય હમેંશા સત્ય અને જન મતનો થશે….
,રીપોટર કાજલ બારૈયા અમરેલી


