Gujarat

રાજુલા તાલુકાના વાવેરા ખાતે કનુભાઈ ધાખડા ના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ વેક્સિનેશન આયુષ્માન કાર્ડ ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો 

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
આ તકે સંતો તેમજ આગેવાનો ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો આ કાર્યક્રમમાં કથાકાર નરેશ દાદા વાંક્યા, કથાકાર યજ્ઞેશ ભાઈ ઓઝા,બાબભાઈબાપુ રૂખડબાપુ ની વાવડી, અમરદાસબાપુ પીપાવાવ ધામ,મીઠાભાઇ લાખણોત્રા તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજુલા, પીઠાભાઇ ભાઈ નકુમ મહામંત્રી શ્રી અમરેલી જિલ્લા ભાજપ, મનુભાઇ ધાખડા વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ રાજુલા,અમરદાસ બાપુ પીપાવાવ ધામ,દાદબાપુ  કાતર ડિરેક્ટરશ્રી મધ્યસ્થ બેન્ક અમરેલી, ડોક્ટર હિતેશભાઈ હડિયા, સાગરભાઈ ડાભીયા મહામંત્રી શ્રી કરણી સેના, ડોક્ટર વી.કે. બલદાણીયા, ડોક્ટર ઉર્મિલાબેન બલદાણીયા, ડોક્ટર પૂજાબેન લાડુમોર, ડોક્ટર મોનિકા બેન બાંભણિયા, ડોક્ટર હાથીભાઇ ખુમાણ, ગઢીયા સાહેબ મામલતદાર શ્રી રાજુલા,હનુભાઈ ધાખડાપૂર્વતા.પં.પ્રમુખ,ભરતભાઈજોષી,સંજયભાઈ ધાખડા મહામંત્રી બક્ષીપંચ મોરચો અમરેલી, મહેન્દ્રભાઈ ધાખડા મહામંત્રી રાજુલા શહેર ભાજપ, વીરભદ્ર ભાઈ ડાભીયા પ્રમુખ યુવા ભાજપ રાજુલા, વનરાજભાઈ વરુ ઉપ પ્રમુખ જિલ્લા ભાજપ અમરેલી, ભરત ભાઈ જાની મંત્રી શ્રી જિલ્લા ભાજપ અમરેલી, સુરેશભાઈ ધાખડા મારુતિ કન્ટ્રકશન, જયદેવ ભાઈ ધાખડા, બીસુભાઈ ધાખડા સરપંચ શ્રી વાવેરા, અરજણભાઈ કાકલોતર સરપંચ શ્રી ભાક્ષી, પ્રકાશભાઈ ખુમાણ સરપંચ શ્રી મોટા આગરીયા, ભવાનભાઈ બારૈયા સરપંચ શ્રી દિપડીયા,  રુસપાલસિંધ તેમજ બહોળી સંખ્યામાં વાવેરા ગ્રામજનો વડીલ મિત્રો હાજર રહેલ તેમજ આ કાર્યક્રમમાં 690 દર્દીઓએ લાભ લીધેલ..

IMG-20211026-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *