Gujarat

રાણપુરમાં પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ..

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વિજયા દશમી નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ.રાણપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ-જી.ડી.કાલીયા તેમજ પોલીસ સ્ટાફ દ્રારા શસ્ત્રો નુ પુજન કરવામાં આવ્યુ હતુ.અબીલ,ગુલાલ,કંકુ,ચોખા અને ફુલ થી પુજન કરી શસ્ત્રો ની આરતી કરી પુજન કરવામાં આવ્યુ હતુ….

IMG-20211015-WA0392.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *