Gujarat

રીક્ષામાં બેસાડીને પેસેન્જરોને લુંટવાના અનેક બનાવ સામે આવે છે

રીક્ષામાં બેસાડીને પેસેન્જરોને લુંટવાના અનેક બનાવ સામે આવે છે ત્યારે અડાલજ પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમ્યાન અને બાતમીના આધારે જાણવા મળતા કે શેરથા જવાના રસ્તા પાસે એક ઈસમ શંકાસ્પદ જણાઈ રહ્યો છે ત્યારે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ આરોપી અને તેના સાથીઓ દ્વારા અડાલજ-મહેસાણા હાઈવે પર રિક્ષામાં પેસેન્જરોને લુંટવાની કામગીરી સાથે સંકળાયેલા છે તેથી કાયદેસરની કાર્યવાહી કરી વધુ પુછપરછ કરી તપાસ શરૂ કરી

Photo-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *