Gujarat

લસુન્દ્રા ગામે “હર  ઘર દસ્તક” કાર્યક્રમનો શુભારંભ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના  લસુન્દ્રા ગામે “હર  ઘર દસ્તક” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ખેડા જિલ્લા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ તથા જિલ્લાના ઝોન પ્રભારીશ્રી વિકાસભાઈ શાહ,જિલ્લા મહામંત્રી શ્રી,નટુભાઈ સોઢા, ,તાલુકા પ્રભારીશ્રી દશરથભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી  તથા સંગઠન તથા મોરચા ના હોદેદારો  ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211215-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *