લાલપુર તાલુકાના ૦૩ અરીખણા પ્રાથમિક શાળા, ૧ર-ખડખંભાળીયા પ્રાથમિક શાળા, ૧૫-ખેંગારપર પ્રાથમિક શાળા, ૩૧-ડેરાછીકારી પ્રાથમિક શાળા, ૩૭-નવાણીયા પ્રાથમિક શાળા, ૬૩-મેઘનુગામ પ્રાથમિક શાળા, ૬૫-મોડપર તાલુકા શાળા, ૬૬-મોડપર વાડી શાળા-૧, ૭૦-મોટા પાંચસરા પ્રાથમિક શાળા, ૭૧-મોટા ભરૂડીયા પ્રાથમિક શાળા, ૮૬-વલ્લભપુર પ્રાથમિક શાળા, ૮૮-વિજયપુર પ્રાથમિક શાળા, ૮૯-સણોસરા પ્રાથમિક શાળા, ૯૯-હરિપર કન્યા શાળા, ૧૦૦ મોડપર વાડી-૪, ૧૦૭- વાવડી-વિરેશ્વર વાડી શાળા, ૧૦૯-નાના ખડબા વાડી શાળા, ૧૧૨-આરબલુસ વાડી શાળા, ૧૧૪-જશાપર વાડી શાળા, ૧૧૫-જોગવડ નેશ, ૧૧૬-ટેભડા વાડી શાળા-૨, ૧૨૪-સણોસરા વાડી શાળા-૧, ૧૩૫-નવાગામ વાડી શાળા, ૧૩૮-ભણગોર પ્રાથમિક શાળા (કુલ-૨૪) ગામોમા મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રો પર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નિયત માનદ વેતન દ્રારા કેન્દ્ર સંચાલકની નીમણુક કરવાની થતી હોય રસ ધરાવતા તેમજ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ૨૦ થી ૫૫ વર્ષની મર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કાર્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ જાહેરાત પ્રસધ્ધિ થયાથી દિવસ ૧૫માં (તા.૨૪/૧૦/૨૦૨૧ સુધીમાં) મામલતદાર કચેરી લાલપુર ખાતે કામકાજના સમય દરમ્યાન નીયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. મહીલાઓ તથા સ્થાનીક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ આ કચેરીનાં કામકાજના સમય દરમ્યાન (મભયો શાખા)માંથી વીના મુલ્યે મળી શકશે.
