જામનગર શહેરમાં લાલપુર રોડ પર પટેલ પાર્કમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની સામેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટનની ગટરની લાઇન લીકેજ થતાં લાંબા સમયથી સ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા આજુબાજના રહેવાસીઓ, દુકાનદારો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્ર દ્વારા એપાર્ટમેન્ટ સામે પગલા ભરવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ થઇ શકે તેમ લોકોની માંગ ઉઠવા પામી છે
