આજ રોજ લીલીયા તાલુકા ના અંટાળિયા મહાદેવ ના સાનિધ્ય માં સમૃદ્ધિ નાગરિક સહકારી મંડળી ની મિટિંગ મળેલ
આ તકે જિલ્લા ના લોકપ્રિય સાંસદ માં.નારણભાઈ કાછડિયા સાહેબ તેમજજિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા અને શ્રી મગનભાઈ કાનાણી, સા.કુંડલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, બાંધકામ સમિતિ ચેરમેન વ ડિરેક્ટર શ્રી પુનાભાઈ ગજેરા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુઘાત, જિલ્લા પંચાયત સભ્યો શ્રી ભીખાભાઈ ધોરાજીયા, શ્રી લાલજીભાઈ મોર અને શ્રી શરદભાઈ ગૌદાણી, સા.કુંડલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લલિતભાઈ બાળધા, સા.કુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલિયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ સાવજ લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરજણ ભાઈ ધામત સા.કુંડલા નાગરિક બેંક ચેરમેન શ્રી પ્રવીણભાઈ સાવજ, શ્રી કાંતિભાઈ શીંગાળા, શ્રી ચતુરભાઈ કાકડીયા, તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતાશ્રી રાશિભાઈ ડેર, ઘનશ્યામભાઈ ડોબરીયા, શ્રી મધુભાઈ ગેલાણી, શ્રીમતી રમાબેન હીરપરા, શ્રી જીતુભાઈ લાઠીયા, મંડળીના ડિરેક્ટરો શ્રી ભનુભાઈ ચોવટીયા, શ્રી વિઠ્ઠલભાઈ માંદલીયા, શ્રી ભરતભાઇ બાવીશી, શ્રી વિજયભાઈ કાછડીયા, શ્રી જયસુખભાઈ ઠુમ્મર, શ્રી કમલેશભાઈ જિયાણી, શ્રી નિલેશભાઈ કાછડીયા, શ્રી અતુલભાઈ રાદડિયા અને મંત્રી શ્રી વિશાલભાઈ સરધારા સહિત મંડળીના શુભેચ્છકો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


