લીલીયા મોટા ખાતે પ્રજાનો વર્ષો જૂનો પ્રશ્ન ગટર સફાઈ માટે જેટિંગ મશીનનું આજે સાંસદ નારણભાઈ તેમજ ટિમ તાલુકા ભાજપ લીલીયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.
આ તકે પૂર્વ મિનિસ્ટર વી.વી સાહેબ, કમલેશભાઈ કાનાની, ચતુરભાઈ ભનુભાઈ ડાભી, અરુણભાઈ પટેલ, ભીખાભાઇ ધોરાજીયા, બાબુભાઇ ધામત, મગનભાઈ વિરાણી, અરજણભાઈ કલ્પેશ વિરાણી, જિતુભાઈ લાઠીયા, ઘનશ્યામભાઈ, વિપુલ પાડા, ગૌતમભાઈ કાંતિભાઈ શીંગાળા તેમજ અનેક ભાજપા કાર્યકરો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગટર સફાઈ મશીનનું લોકાર્પણ કરવામાં આવેલ.