*ભગવા ધ્વજ સાથે હિન્દૂ સંગઠનના યુવાનો જોડાયા શૌર્ય સંચાલનમાં*
પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ત્રિસુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો પાલનપુર શહેરના લક્ષમણ ટેકરી હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમ અને ત્રિસુલ દીક્ષા બાદ યોજાયું શૌર્ય સંચાલન માં ભગવા ધ્વજ સાથે હિન્દૂ સંગઠનના લોકો જોડાયા શૌર્ય સંચાલનમાં મોટી સંખ્યામાં નીકળેલું શૌર્ય સંચાલન શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારના જાહેર માર્ગો પર કરી પ્રદક્ષિણા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


