વિસાવદરના બ્રહ્મમ સમાજની વાડીમા સ્વરાષ્ટ કચ્છ બ્રહ્મમ સમાજના પ્રમુખ છેલભાઈ જોશી જૂનાગઢ જિલ્લા બ્રહ્મમ સમાજ ના પ્રમુખ પંડિયા સાહેબ જૂનાગઢ શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશીજિલ્લા મહામન્ત્રી મહેશભાઈ જોશી યુવા જિલ્લા પ્રમુખ મેહુલભાઈ દવે જિલ્લા મહામન્ત્રી રવિ ભાઈ તેમજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન લખલાણી તેમજ મહિલા પાંખ મહામન્ત્રી દક્ષા બેન આરતી બેન જોશી તેમજ વિસાવદર સમસ્ત બ્રહ્મમ સમાજ તાલુકા પ્રમુખ ગિજુભાઈ વીકમાં વિસાવદર બ્રહ્મમ સમાજ અગ્રણી બટુકભાઈ જોશી ભાસ્કર ભાઈ જોશી સહિત ના અગ્રણી ઓ તેમજ વિસાવદરના બ્રહ્મમ સમાજના યુવાનો તેમજ વડીલો હાજર રહેલ હતા આમીટીંગમાં તાલુકા તેમજ શહેર લેવલે જ્ઞાતિ સંગઠન કરવા માટે ભાર મુકવામાં આવેલ હતો.