શહિદ વીર હરીશસિંહ પરમાર ના પરીવાર માટે સમસ્ત ભરકુંડા ગ્રામજનો દ્વારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો ભરકુંડા ગામના યુવાનો દ્વારા ૨૦,૨૫૧/- રૂપિયા જેટલી રકમ એકત્રિત કરી વણઝારીયા ગામના શહીદ વીર જવાન ના પરિવાર ને અર્પણ કરાઈ.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

