શાપર ના યુવાનો દ્વવા્રા આજરોજ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું જેમાં ખાખરો. કેસુડો વગેરે ના 40 થી વધુ રોપા નું રોપણ કરાયું હતું જેમા આ તકે વિનયભાઈ વોરા, નિતેશભાઈ ખૂંટ,રાજુભાઈ કાછડીયા,રીધીશ વોરા,જિગાભાઇ ગઢીયા,મુકેશભાઈ ડોબરીયા,મનીષભાઈ સીતાપરા,તુષારભાઈ ભાલોડીયા,અલ્કેશ ભાઈ સાંગાણી, શુભમભાઈ ખૂંટ સહીત ના ઓ એ ઉપસ્થિત યુવાનો એ કા સરાહનીય કાર્ય કરેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


