Gujarat

શાપર-વેરાવળ નજીક ના રિબડા ગામ પાસે અવાવરું જગ્યા પાસે થી એક અજાણી યુવતી ની મળી લાશ..

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ રીબડા પાસે થી અવાવરું જગ્યા માંથી એક અજાણી યુવતી ની સવારે 9 વાગ્યાં આસપાસ લાસ મળેલ છે.મૃતયુ નું કારણ હજુ અકબંધ છે.જેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળ કાર્યવાહી હાથ ઘરેલ હતી.અને લાસ ને પોસ્ટમોટમ માટે ખસેડવા મા આવેલ છે.આ યુવતી ને જે કોઈ ઓળખતા હોઈ તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નીચે આપેલા નંબર પર જાણ કરે.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં – (૦૨૮૨૫) ૨૪૦૦૯૦..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1637826598545.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *