શાપર-વેરાવળ ના નેશનલ પર ના નર્મદા ગેટ પાસે ના રોડ પર મસ મોટા ગાબડાં નું સામ્રાજ્ય સ્થપાયું હતું.
અને બડતર હાલત મા ફેરવાય ગયેલ હતો.જેમાં આ રોડ પર પસાર થતા વાહન ચાલકો પર પણ અકસ્માતો થવાનો ભય સેવાય રહ્યો હતો.અહીં આ રોડ પર ઢાર મા અનેક નાના-મોટા વાહનો ફસાય જવાનો સિલસિલો દરરોજ યથાવત રહેતો હતો થોડા દિવસો અગાઉ જ સવારે એક ટ્રક ફસાય જતા હાઇવે પર વાહનો ની લાઈન લાગી હતી અને 1 કલાક થી વધુ ટ્રાફિક જામ થયો હતો.અહીંયા દરરોજ હજારો ની સંખ્યા મા વાહનો પસાર થતા હોય છે. હાઇવે ઓથોરિટી દ્વારા રોડ નું સમારકામ કરવા બાબતે ઢીલી નીતિ અપનાવતા હોય એવું લાગતું હતું પણ નેશનલ હાઇવે પર ગત બપોરે અચાનક ગાબડાં બુરવા ની કામગીરી સરુ થતા શહેરી જણો પણ વિચાર વા લાગ્યા હતા કે સુ હાઇવે પર કોઈ રાજ નેતા સરકારી કાર્યક્રમ બાબતે પસાર થવા નું થતું હોય અને રાતોરાત રોડ બની જાય એવું પણ ધણા લોકો વિચારવા લાગ્યા હતા તો પણ લોકો એ થોડો રાહત નો શ્વાસ લીધો હતો કે સારુ ચલ્લો ને પેલા કરતા કંઈક સારી હાલત હાઇવે ની થશે અને સમારકામ થવાથી. દરરોજ ફસાય જતા વાહનો ને પણ પસાર થવામાં મુશ્કેલી નહીં થાય.અને વાહનો સરળતા થી પસાર થઈ શકશે..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


