Gujarat

શ્રીજય માડી..:-02/01/2021-શનીવાર.આજ રોજ અમદાવાદ શહેર ના CTM ચાર રસ્તા પાસે ” આઇ “

*_🙏🏻🌹શ્રીજય માડી..:-02/01/2021-શનીવાર.આજ રોજ અમદાવાદ શહેર ના CTM ચાર રસ્તા પાસે ” આઇ ” ડીવીઝોન વિભાગ રામોલ ટ્રાફિક પોલીસ સ્ટેશન. જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન અને પોલીસ 🇮🇳 સમનવય દ્વારા આમ જનતા ને કોરોના મહામારી થી બચવા માસ્ક પહેરવું , જરૂરી દૂરી રાખવી , સેનીતાયજર નો ઉપયોગ કરવો તેની માહિતી આપી તથા હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રદીપસિંહ વાઘેલા ના ઉમદા કમદિરી ની માહિતી આપી તથા પ્રજાને એક નવો મેસેજ આપ્યો કે પોલીસ એ પ્રજાના મિત્ર છે જે બીમારી માંથી બહાર આયા અને પ્રજા માટે તેમનો એક આખો પગાર સમરપ્રિત કર્યો આવી ઉમદા કામગીરી કરવા માં આવી._*
*_જેમાં આઇ વિભાગના ટ્રાફિક પોલીસ સ્ટેશન ના ACP શ્રી આર.આર. સિંઘલ , DCP સાહેબ શ્રી તેજસ પટેલ , JCP સાહેબ શ્રી મયંક ચાવડા , PI સાહેબ શ્રી જે.બી.બુવલ , હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ટ્રાફિક પોલીસ નો પૂરો સ્ટાફ, ચેહર માતાજી ફાઉન્ડેશન ની ટીમ અને જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન અને પોલીસ 🇮🇳 સમનવય ના પ્રમુખ શ્રી પંકજભાઈ બી પંચાલ , મિલન વાઘેલા , બિંદુ બેન , વર્ષા ચંદકી , કાજલ તિવારી, પ્રવીણ વેગડા , અવધેશ ભાઈ , નિહારિકા બેન , રશ્મિકા ચાવડા , રશ્મિબા ગોહિલ , ગોવિંદ રામ જયસ્વાલ, કિરણભાઈ કંસારા , કેતનભાઈ કંસારા હાજર રહ્યા હતા અને આયોજન સફળ બનાવ્યું હતું.શ્રીજય માડી 🌹🙏🏻_*

IMG-20210102-WA0038-1.jpg IMG-20210102-WA0037-2.jpg IMG-20210102-WA0039-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *