શ્રી સુભાષભાઈ ડોબરીયા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર સુભાષભાઈ ડોબરીયા નો આજરોજ જન્મદિવસ છે, તેમની જીવન સફર ના 34 વર્ષ પૂર્ણ કરી 35 માં વર્ષ માં પ્રવેશી રહ્યા છે.જેઓ સમસ્ત પાટીદાર એકતાનું ધામ એવું સરદાર ધામ(અમદાવાદ)માં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે સેવા આપી રહ્યા છે તેમજ જેમનું નું મીડિયા જગતમાં એટ ધીસ ટાઈમ ચેનલ 11 વર્ષ (ગાંધીનગર) થી ચલાવી રહ્યા છે જેમાં ખૂબ મોટી ટિમ સાથે એડિટરની ભૂમિકા ભજવી રહ્યા છે તેમજ એટ રિટર્ન ટ્રાન્સપોર્ટ લિંક , કંચન એગ્રિકલ્ચર, અતુર ઓઇલ, જેવી 10 સંસ્થાઓના ફાઉન્ડર અને ચેરમેન છે ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ… સમગ્ર સ્ટાફ તેમજ જેઓને મદદરૂપ થયા છે અને થાય છે તેઓની તરફથી પણ જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ


