Gujarat

સતત ત્રીજા દિવસે સરકારી હોસ્પીટલમાં દર્દીઓ પરેશાન…

ઊના – છેલ્લા ત્રણ દિવસથી ઉના સરકારી હોસ્પીટલમાં ડેગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. અને હોસ્પીટલમાં માત્ર ૨૦ બેડની જ સુવિધા છે. ત્યારે એક ખાટલામાં ત્રણ-ત્રણ દર્દીઓ સારવાર લેતા હોય છે. તેમજ મહીલાઓ હોસ્પીટલની લોબીમાં બેસી સારવાર લેતી હોય છે. ત્યારે સરકારી હોસ્પીટલમાં બેડની સંખ્યા વધારવા રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવામાં આવેલ હોવા છતાં પણ બેડ ન વધતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

-દિવસે-સરકારી-હોસ્પીટલમાં-દર્દીઓ-પરેશાન-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *