Gujarat સનખડા ભીડભંજન દાદા તથા ચામુંડા માતાજીને કડકડતી ઠંડીમાં છાલ ઓઢાળી… Posted on December 25, 2021 Author Admin Comment(0) ઊનાના સનખડા ભીડભંજન દાદા તેમજ મંદિરમાં બિરાજતા માં ચામુંડા માતાજીને દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિયાળાની સીઝનમાં કડકડતી ઠંડીમાં મંદિરના સેવાભાવી પૂજારી દ્રારા સાલ ઓઢાળી ભીડભંજન દાદા તથા માં ચામુંડા માતાજીને ઠંડીથી બચવા કાર્ય કરેલ… વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.