Gujarat

સરદાર પટેલ વિદ્યામંદિર માં ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિરમાં ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં શાળાના 46 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
સ્પર્ધામાં પ્રથમ ક્રમે સોલંકી દર્શન આર ધોરણ 10 દ્વિતીય ક્રમે ડાભી અનિરુદ્ધ  ધોરણ 11 તૃતીય ક્રમે પટેલ હેત આવેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી એસ જી પટેલે પ્રોત્સાહક ઇનામ આપવાનું જાહેર કરેલ હતું ઉજવણીને સફળ બનાવવા બદલ શ્રી પી. એ. ક્રિશ્ચિયન શ્રીમતી વી. જી. પટેલ તથા સમસ્ત શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા

IMG-20211206-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *